News Continuous Bureau | Mumbai Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસના સંચાલન સમયમાં 1 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે: 01 ફેબ્રુઆરી 2025 થી, ટ્રેન નં. 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામથી 08.10 કલાકને બદલે 05.35 કલાકે ઉપડશે… Continue reading Western Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, 1 ફેબ્રુઆરીથી થશે ગાંધીધામ -પાલનપુર એક્સપ્રેસના ટ્રેનના સમયમાં ફેરફાર, જાણી લો નવું સમયપત્રક
