News Continuous Bureau | Mumbai તુર્કીએ(Turkey) કડકાઈ દાખવતા પાકિસ્તાની નાગરિકો(Pakistan Citizens) માટે તેની વિઝા નીતિઓ(Visa policy) વધુ કડક કરી છે. જે મુજબ હવે પાકિસ્તાની નાગરિકોને તુર્કીના પર્મેનન્ટ વિઝા નહીં આપવામાં આવે. આ ઉપરાંત તુર્કીની સરકારે પાકિસ્તાનીઓને અસ્થાયી નિવાસ પરમિટ(Temporary residence permit) આપવાનું પણ બંધ કરી દીધું છે. ઈસ્તાંબુલ(Istanbul) માં ચાર નેપાળી નાગરિકોના(Nepali citizens) અપહરણમાં(Abduction) પાકિસ્તાની નાગરિકોની સંડોવણી સામે… Continue reading ગજબની બેઈજ્જતી થઈ ભાઈ. પાકિસ્તાન જેના ખભે બંદૂક રાખીને ભારત પર નિશાન તાકતુ હતું તે દેશે પાકિસ્તાની નાગરિકો માટે પોતાના દરવાજા બંધ કર્યા.
