News Continuous Bureau | Mumbai Terrible Blast at Srinagar: દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે એક ભીષણ ધમાકો થયો, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો. ધમાકાનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો. પોલીસ સ્ટેશનની ઇમારતનો મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો, ઘણા વાહનો સળગી ઉઠ્યા અને 300 ફૂટ દૂર સુધી માનવીય અવશેષો વેરવિખેર મળ્યા. શુક્રવાર રાત્રે લગભગ 11.22 વાગ્યે થયેલા… Continue reading Terrible Blast at Srinagar: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત અને આટલા લોકો થયા ઘાયલ, 300 ફૂટ દૂર મળ્યા માનવ અંગ
