News Continuous Bureau | Mumbai ફ્રાન્સના(France) વિદેશ મંત્રી કેથરીન કોલોના(Minister of Foreign Affairs Catherine Colonna) બુધવારે તેમના પહેલા ભારત પ્રવાસે(India Visit) આવશે. પરંતુ આ પ્રવાસના થોડાં સમય પહેલાં UNSCમાં ફ્રાન્સે આતંકવાદ મુદ્દે(terrorism issue) ભારતનો સાથ આપ્યો છે. ફ્રાન્સે પાકિસ્તાન(Pakistan) સ્થિત જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed) આતંકવાદીના મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર(Mohiuddin Aurangzeb Alamgir) અને અલી કાશિફ જાનને(To Ali Kashif Jan) UNSC ૧૨૬૭ પ્રતિબંધ સમિતિ… Continue reading ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરીન કોલોની આગામી સપ્તાહે આવશે ભારતના પ્રવાસે- UNSCમાં આ મુદ્દે ભારતને આપ્યું સમર્થન
