News Continuous Bureau | Mumbai Sudhir More: શિવસેના (ShivSena) ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ (Thackeray Group) ના નેતા, ભૂતપૂર્વ કોર્પોરેટર સુધીર મોરે (Sudhir More) નો મૃતદેહ મુંબઈ (Mumbai) માં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેનો મૃતદેહ ઘાટકોપર રેલ્વે સ્ટેશન (Ghatkopar Railway Station) પાસે ટ્રેક પરથી મળી આવ્યો હતો. શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. સુધીર મોરેએ લોકલ ટ્રેન (Local Train)… Continue reading Sudhir More: આઘાતજનક! શિવસેના ઠાકરે જૂથના પૂર્વ કોર્પોરેટર સુધીર મોરેએ કરી આત્મહત્યા, ટ્રેન નીચે ઝંપલાવી જીવનનો અંત આણ્યો.. જાણો શું હતું કારણ
