News Continuous Bureau | Mumbai Mumbai Politics: મુંબઈ મહાનગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે EDએ તપાસ શરૂ કરી છે. પાલિકાના અધિકારીઓ અને ઠાકરે જૂથ (Thackray Group) સાથે જોડાયેલા નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. જેના કારણે રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં ઠાકરે જૂથને બદનામ કરવા માટે આ દરોડો પાડવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ… Continue reading Mumbai Politics: ઠાકરે જૂથના મોર્ચા પહેલા જ, શિંદે જૂથની બેનરબાજી, ‘તે’ ત્રણ પ્રશ્નોની મૂંઝવણ શું છે?;
