News Continuous Bureau | Mumbai Thalapathy Vijay Divorce Case: તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતા થલપતી વિજય અને તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમ વચ્ચેના છૂટાછેડાનો મામલો હવે ગંભીર બની રહ્યો છે. સંગીતાએ હાલમાં જ ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિજય આ વિવાદને કોર્ટ-કચેરીના લાંબા ચક્કરમાં ફસાવવાને બદલે ‘આઉટ-ઓફ-કોર્ટ સેટલમેન્ટ’ (અદાલતની બહાર સમાધાન) કરવા માંગે છે.મીડિયા રિપોર્ટ… Continue reading Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
