News Continuous Bureau | Mumbai દેશની પ્રથમ કાર(The country's first car) જે શહેરમાં વેચાઈ હતી તે શહેર કલકત્તા(Calcutta) હતું. હા તે સમયે કલકત્તા, જે બ્રિટિશ શાસન(British rule) દરમિયાન વેપાર અને ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર હતું. સ્વાભાવિક છે કે જ્યાં વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર (Center of Industry) હશે, ત્યાં બજારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. તેથી જ્યારે ભારતીય બજારમાં પહેલીવાર કાર… Continue reading શું તમને ખબર છે -કલકત્તામાં વેચાઈ હતી દેશની પહેલી કાર- દેશના આ ઉદ્યોગપતિઓ બન્યા હતા પ્રથમ ખરીદદાર
