News Continuous Bureau | Mumbai અભિનેત્રી નોરા ફતેહી તાજેતરમાં જ કપિલ શર્મા શોમાં પહોંચી હતી. આ શોમાં પહોંચ્યા બાદ તેણે કપિલ શર્મા સહિત શોની આખી ટીમ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. કેમેરા સામે આવતા પહેલા નોરા ફતેહી પોતાનો મેકઅપ કરી રહી હતી. તે જ સમયે, કપિલ શર્મા તેને ગુપ્ત રીતે જોઈ રહ્યો હતો. કોમેડિય ને નોરા… Continue reading મેકઅપ કરી રહી હતી નોરા ફતેહી, છૂપી રીતે કપિલ શર્મા એ કર્યું એવું કૃત્ય કે ચાહકો એ ઉડાવી કોમેડિયન ની મજાક
