News Continuous Bureau | Mumbai બ્રિટનના નવા વડાપ્રધાનની(Britain's new Prime Minister) જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રી લિઝ ટ્રસ(Foreign Minister Liz Truss) બ્રિટનના(Britain) નવા વડાપ્રધાન(PM) બન્યા છે. તેમણે ભારતીય મૂળના(Indian origin) હરીફ એવા ઋષિ સુનકને (Rishi Sunak) હરાવ્યા છે. માર્ગારેટ થેચર(Margaret Thatcher) અને થેરેસા (Theresa) તે બ્રિટનની ત્રીજી મહિલા વડાપ્રધાન બની છે. નવા વડાપ્રધાનની જાહેરાત સર ગ્રેહામ… Continue reading ઋષિ સુનક નું સપનું અધૂરું રહી ગયું- માત્ર હાથ વેંત જેટલું અંતર રહી ગયું- બ્રિટનના નવા વડાપ્રધાન આ વ્યક્તિ હશે
