News Continuous Bureau | Mumbai Mumbai Local Train : મુંબઈની લોકલ ટ્રેન મુંબઈગરાઓની લાઈફલાઈન ગણાય છે. જેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલવેના નિયમ મુજબ, ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારી પાસે વેલિડ ટિકિટ હોવી જરૂરી છે. ટિકિટ વગર મુસાફરી કરવી એ ગુનો છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો લોકલમાં ટિકિટ વિના પ્રવાસ કરે છે. જેના… Continue reading Mumbai Local Train : ખુદાબક્ષોની હવે ખેર નહીં.. આ રેલવે લાઈન મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરનારાઓ પાસેથી દંડની રકમમાં કરશે વધારો…
Tag: ticketless commuters
સેન્ટ્રલ રેલ્વેએ 18 લાખ ખુદાબક્ષો સામે કાર્યવાહી, વસૂલ્યો અધધ આટલા કરોડનો દંડ
News Continuous Bureau | Mumbai સેન્ટ્રલ રેલવે લાઇન પર રેલવે પ્રશાસનના તમામ પ્રયાસો છતાં પણ મુંબઈમાં ટ્રેનોમાં ટિકિટ વિનાની મુસાફરી બંધ થાય તેવું લાગતું નથી. આ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા દર વર્ષે નવો રેકોર્ડ બનાવી રહી છે. મધ્ય રેલવેએ એપ્રિલ 2022 થી ફેબ્રુઆરી 2023 દરમિયાન ટિકિટ વિના મુસાફરી કરતા પકડાયેલા લોકોના આંકડા જાહેર કર્યા… Continue reading સેન્ટ્રલ રેલ્વેએ 18 લાખ ખુદાબક્ષો સામે કાર્યવાહી, વસૂલ્યો અધધ આટલા કરોડનો દંડ
પશ્ચિમ રેલવેએ વિક્રમ સર્જયો, માત્ર 9 મહિનામાં ખુદાબક્ષો પાસેથી વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ, વાંચો અહીં સંપૂર્ણ વિગતો
News Continuous Bureau | Mumbai પશ્ચિમ રેલવે તમામ અધિકૃત મુસાફરોને મુંબઈ ઉપનગરીય લોકલ સેવાઓ, મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરોને અટકાવવા માટે અવાર નવાર સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલ, 2022 થી જાન્યુઆરી, 2023 દરમિયાન સંખ્યાબંધ ટિકિટ… Continue reading પશ્ચિમ રેલવેએ વિક્રમ સર્જયો, માત્ર 9 મહિનામાં ખુદાબક્ષો પાસેથી વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ, વાંચો અહીં સંપૂર્ણ વિગતો
ટિકિટ વગર પ્રવાસ કરનારા ખુદાબક્ષો પાસેથી 3 મહિનામાં જ વેસ્ટર્ન રેલવેએ કરી અધધ આટલા કરોડની રેકોર્ડબ્રેક કમાણી- જાણો વિગત
News Continuous Bureau | Mumbai ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટિકિટ વગર (Ticketless commuters)અને અનિયમિત મુસાફરી તથા સામાનની ટિકિટ વગર પ્રવાસ કરનારા લોકો પાસેથી વેસ્ટર્ન રેલવે(western railway)એ અધધ કહેવાતી 65.66 કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક કમાણી કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 785% વધુ છે પશ્ચિમ રેલવે એપ્રિલથી જૂન 2022 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ(Ticket checking… Continue reading ટિકિટ વગર પ્રવાસ કરનારા ખુદાબક્ષો પાસેથી 3 મહિનામાં જ વેસ્ટર્ન રેલવેએ કરી અધધ આટલા કરોડની રેકોર્ડબ્રેક કમાણી- જાણો વિગત
