News Continuous Bureau | Mumbai Tiger Deaths India 2025 દેશમાં વાઘના સંરક્ષણ માટેના દાવાઓ વચ્ચે ૨૦૨૫નું વર્ષ અત્યંત નિરાશાજનક રહ્યું છે. એકલા મધ્યપ્રદેશમાં જ ૫૫ વાઘના મોત નિપજ્યા છે, જે ૨૦૨૪ ના ૪૬ અને ૨૦૨૩ ના ૪૫ ના આંકડા કરતા ઘણા વધારે છે. વન વિભાગના જણાવ્યા મુજબ, મોટાભાગના મૃત્યુ કુદરતી છે, પરંતુ ૧૧ વાઘના મોત અકુદરતી રીતે થયા છે,… Continue reading Tiger Deaths India 2025: MP Tiger Death: શું મધ્યપ્રદેશ પાસેથી છીનવાઈ જશે ‘ટાઇગર સ્ટેટ’નો તાજ? એક જ વર્ષમાં અધધ આટલા વાઘના મોતથી દેશભરમાં ખળભળાટ
