ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021 મંગળવાર ઉત્તરાખંડના ટિહરીમાં રસ્તા પર અચાનક પર્વત પરથી મોટા પથ્થરા પડવા લાગ્યા હતા. એ જ સમયે બે યુવક ત્યાંથી સ્કૂટી પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. સદનસીબે તેઓ ભેખડની ઝપેટમાં આવવાથી માંડમાંડ બચ્યા હતા. આ ઘટના હૃષીકેશ-ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચંબાથી 15 કિમી દૂર નાગણી પેટ્રોલ… Continue reading ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : હૃષીકેશ-ગંગોત્રી હાઇવે પર અચાનક પડવા લાગ્યા મોટા પથ્થરો, માંડમાંડ બચ્યા સ્કૂટી સવારો; જુઓ વીડિયો
