News Continuous Bureau | Mumbai Asia Cup 2025: 28 સપ્ટેમ્બર, 2025ના રોજ દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને 9મો એશિયા કપ ખિતાબ જીત્યો. ટિલક વર્મા (69*) અને શિવમ દુબે (33) ની ભાગીદારી અને કુલદીપ યાદવના 4 વિકેટના જાદૂથી ભારતે 147 રનનો લક્ષ્યાંક 19.4 ઓવરમાં હાંસલ કર્યો.ભારત ના જીતવાથી બોલીવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર વ્યક્ત… Continue reading Asia Cup 2025: ભારતે પાકિસ્તાનને હરાવી 9 મી વાર જીત્યો એશિયા કપ, અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરે આ રીતે કરી ઉજવણી
