News Continuous Bureau | Mumbai બોલિવૂડની શ્રેષ્ઠ અને યાદગાર ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' (Kuch kuch hota hai) પણ આ લિસ્ટમાં ટોપ પર આવે છે. શાહરૂખ ખાન (Shahrukh Khan), કાજોલ (Kajol) અને રાની મુખર્જીએ(Rani Mukherji) 1998માં કરણ જોહર (Karan Jsohar)ના આ રોમેન્ટિક કોમેડી-ડ્રામામાં તેમનો અભિનય દર્શાવ્યો હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર (Blockbuster) સાબિત થઈ… Continue reading ઐશ્વર્યા રાયે ‘કુછ કુછ હોતા હૈ’ માં ‘ટીના’ ના રોલ ની ઓફર કેમ ઠુકરાવી, અભિનેત્રીએ પોતે જણાવ્યું કારણ
