News Continuous Bureau | Mumbai Bernard hill: હોલીવુડના દિગ્ગ્જ અભિનેતા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 1997માં રિલીઝ થયેલી ‘ટાઈટેનિક’માં કેપ્ટન એડવર્ડ જોન સ્મિથની ભૂમિકા ભજવી હતી તેમજ તેમને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.આ દુઃખદ સમાચાર બર્નાર્ડ હિલની કો-સ્ટાર બાર્બરા ડિક્સને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ટૂંક સમયમાં તેમના… Continue reading Bernard hill: ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ અભિનેતા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે થયું નિધન, ‘ટાઈટેનિક’ માં નિભાવી ચુક્યા છે આ ભૂમિકા
Tag: Titanic
Titanic Gold Pocket Watch : ટાઇટેનિકના સૌથી અમીર પેસેન્જરની ઘડિયાળની થઇ હરાજી, અધધ 12 કરોડમાં વેચાઈ; જાણો શું છે ખાસિયત..
News Continuous Bureau | Mumbai Titanic Gold Pocket Watch : ટાઇટેનિક વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટા જહાજોમાંનું એક હતું. જે તેની પ્રથમ સફર દરમિયાન 15 એપ્રિલ 1912ની સવારે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું. વર્ષ 1912માં સમુદ્રમાં ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજ સાથે જોડાયેલી ઘણી માહિતીઓ સંપૂર્ણ રીતે બહાર આવી નથી. દરમિયાન 112 વર્ષ પહેલા ડૂબી ગયેલા વિશ્વના સૌથી મોટા જહાજ… Continue reading Titanic Gold Pocket Watch : ટાઇટેનિકના સૌથી અમીર પેસેન્જરની ઘડિયાળની થઇ હરાજી, અધધ 12 કરોડમાં વેચાઈ; જાણો શું છે ખાસિયત..
Titanic II: 112 વર્ષ બાદ ફરી સમુદ્રમાં પ્રવેશ કરશે ટાઈટેનિક, ઓસ્ટ્રેલિયન અબજોપતિ ક્લાઈવ પામરે કરી મોટી જાહેરાત..
News Continuous Bureau | Mumbai Titanic II: 112 વર્ષ પછી ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. 1912માં ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજની તર્જ પર ફરી એકવાર ટાઇટેનિક 2 બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના અબજોપતિ ( Australian billionaire ) અને ભૂતપૂર્વ સાંસદ ક્લાઈવ પામરે ( Clive Palmer ) તેને બનાવવાની સંપૂર્ણ યોજના બનાવી છે. આ માટે ટેન્ડર… Continue reading Titanic II: 112 વર્ષ બાદ ફરી સમુદ્રમાં પ્રવેશ કરશે ટાઈટેનિક, ઓસ્ટ્રેલિયન અબજોપતિ ક્લાઈવ પામરે કરી મોટી જાહેરાત..
ગુમ થયેલી સબમરીનમાં તમામ 5 અબજોપતિઓના મોત, સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળ મળ્યો – કંપનીનું નિવેદન
News Continuous Bureau | Mumbai Titan Submarine News: એટલાન્ટિક મહાસાગર (Atlantic Ocean) માં ગુમ થયેલ ટાઇટન સબમરીન (Titan Submarine) ના પાઇલટ અને મુસાફરો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. એપીના રિપોર્ટ અનુસાર, સર્ચ અભિયાનમાં લાગેલી કંપનીએ ગુરુવારે (22 જૂન) આ વાત કહી છે. અગાઉ યુએસ કોસ્ટ ગાર્ડે (US Coast Guard) કહ્યું હતું કે ગુમ થયેલી સબમરીનની શોધ… Continue reading ગુમ થયેલી સબમરીનમાં તમામ 5 અબજોપતિઓના મોત, સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળ મળ્યો – કંપનીનું નિવેદન
ટાઇટેનિકનો કાટમાળ જોવા માટે 2 કરોડ રૂપિયા, ટાઇટેનિકના કાટમાળમાં સબમરીન ફસાઇ?
News Continuous Bureau | Mumbai Titanic Tourist Submarine Missing: એટલાન્ટિક મહાસાગર (Atlantic Ocean) માં ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 પ્રવાસીઓ ગુમ થઈ ગયા છે. આ પ્રવાસીઓ જે સબમરીન (submarine) માં ગયા હતા, તેનો કોઈ પત્તો લાગી રહ્યો નથી. હાલમાં આ સબમરીનને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. યુએસ (USA) અને કેનેડિયન (Canadian)… Continue reading ટાઇટેનિકનો કાટમાળ જોવા માટે 2 કરોડ રૂપિયા, ટાઇટેનિકના કાટમાળમાં સબમરીન ફસાઇ?
