News Continuous Bureau | Mumbai પશ્ચિમ બંગાળના રાજકારણના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી મુકુલ રોયનું સોમવારે વહેલી સવારે નિધન થયું છે. 71 વર્ષીય રોય લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે 1:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સ્થાપક સભ્યોમાંના એક એવા મુકુલ રોય… Continue reading Mukul Roy Passes Away: બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા મુકુલ રોયનું નિધન: પૂર્વ રેલ મંત્રીએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.
