News Continuous Bureau | Mumbai Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવી જગતનો સૌથી લોકપ્રિય સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે એનિમેશન દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા તૈયાર છે. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જાહેરાત કરી છે કે નીલા મીડિયાટેક હેઠળ બે ફીચર-લેન્થ 3D એનિમેટેડ ફિલ્મો લોન્ચ કરવામાં આવી રહી છે. આ ફિલ્મો યુટ્યુબ પર દરેક માટે સંપૂર્ણપણે… Continue reading Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
