News Continuous Bureau | Mumbai Bigg Boss 19: ટીવી જગતના લોકપ્રિય શો ‘બિગ બોસ’ (Bigg Boss) ના 19મા સીઝન માટે અનેક સેલિબ્રિટીઝના નામ ચર્ચામાં છે. તેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) ના પૂર્વ અભિનેતા શૈલેશ લોઢા નું નામ પણ સામે આવ્યું છે. શૈલેશ લોઢા લાંબા સમય સુધી આ શો સાથે જોડાયેલા રહ્યા હતા, પરંતુ તેમનો શોમાંથી વિવાદાસ્પદ રીતે… Continue reading Bigg Boss 19: બિગ બોસ 19 માં ખુલશે તારક મહેતા ના રહસ્યો, શો ના આ લોકપ્રિય અભિનેતા ની એન્ટ્રી ના સમાચારે મચાવ્યો ચકચાર
