News Continuous Bureau | Mumbai Tomato Prices: મંડીમાં ભાવ ઘટવાથી ટામેટાના છૂટક ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. 14મી નવેમ્બર, 2024ના રોજ અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમતો રૂ.52.35 પ્રતિ કિલોગ્રામ હતી જે 14મી ઓક્ટોબર, 2024ના રોજ રૂ.67.50 પ્રતિ કિલોગ્રામ કરતાં 22.4% ઓછી છે. આ જ સમયગાળા દરમિયાન ટામેટાની આવકમાં ( Tomato revenue ) વધારા સાથે આઝાદપુર મંડીમાં મોડલના ભાવમાં લગભગ… Continue reading Tomato Prices: ગ્રાહકોને મળી રાહત! સારા પુરવઠાને કારણે ટામેટાના ભાવમાં 22 ટકાથી વધુનો થયો ઘટાડો, જાણો નવા ભાવ..
