News Continuous Bureau | Mumbai Traffic Index: ભારતમાં, દિલ્હી અને મુંબઈ જ નહીં, પરંતુ બેંગલુરુ અને પુણે સૌથી વધુ ટ્રાફિક જામનો ( traffic jam ) ભોગ બને છે. વિશ્વના ટોપ ટેન દેશોમાં આનો સમાવેશ થાય છે. ટોમટેમ ટ્રાફિક ઈન્ડેક્સ રિપોર્ટમાં ( TomTom Traffic Index report ) આ વાત સામે આવી છે. જેમાં વર્ષ 2023 દરમિયાન વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિક… Continue reading Traffic Index: દિલ્હી કે મુંબઈ નહીં, ભારતના આ પ્રખ્યાત શહેરમાં રહે છે સૌથી ખરાબ ટ્રાફિડ ભીડઃ ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ થયો જાહેર..
