News Continuous Bureau | Mumbai રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ અને ‘ધુરંધર: ધ રિવવેન્જ’ માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં, પણ મ્યુઝિક ચાર્ટ પર પણ રાજ કરી રહી છે. બંને ભાગમાં મળીને કુલ ૨૫ જેટલા ગીતો છે, જેમાંથી અનેક ગીતો લોકોની પ્લેલિસ્ટમાં ફેવરિટ બની ગયા છે. આ ફિલ્મના સાઉન્ડટ્રેક્સે સ્પોટિફાય ગ્લોબલ ટોપ ૨૦૦ ની યાદીમાં સ્થાન મેળવીને એક નવો ઈતિહાસ… Continue reading Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
