News Continuous Bureau | Mumbai TRP Report Week 42: ટીવી જગતની TRP રેસમાં 42મું અઠવાડિયું પણ ‘અનુપમા’ અને ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ માટે સફળ રહ્યું. બંને શોએ 2.1 રેટિંગ સાથે ટોચની પોઝિશન મેળવી. ‘અનુપમા’માં ફેમિલી ડ્રામા અને ભાવનાત્મક દ્રશ્યો દર્શકોને બાંધે રાખે છે, જ્યારે ‘કયુંકી…’માં તુલસી, મિહિર અને નોયનાની કહાની રસપ્રદ બની રહી. આ સમાચાર પણ… Continue reading TRP Report Week 42: TRP કિંગ કોણ? વીક 42ના રિપોર્ટમાં ‘અનુપમા’ અને ‘તુલસી’ની સત્તા યથાવત્, ‘બિગ બોસ 19’ની ધમાકેદાર એન્ટ્રી
