News Continuous Bureau | Mumbai Toxic: કન્નડ સુપરસ્ટાર યશની (Yash) આગામી ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic) નું ટીઝર રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. 8 જાન્યુઆરીએ યશના 40મા જન્મદિવસે રિલીઝ થયેલા આ ટીઝરમાં યશની એન્ટ્રી એક ઈન્ટીમેટ સીન સાથે બતાવવામાં આવી છે, જે હવે વિવાદનું કારણ બની છે. આ દ્રશ્ય સામે અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો છે અને… Continue reading Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
