News Continuous Bureau | Mumbai Mumbai Juhu Beach Car Stuck :મુંબઈના જુહુ બીચ પર દારૂ પીને ગાડી ચલાવવી ત્રણ યુવાનોને મોંઘી પડી છે. કાર રેતીમાં ફસાઈ ગયા બાદ પોલીસે કાર જપ્ત કરી અને ત્રણેયને કસ્ટડીમાં લીધા. આ સમગ્ર ઘટના 11 જુલાઈની રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ બની હતી અને તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.… Continue reading Mumbai Juhu Beach Car Stuck :3 યુવકોએ મુંબઈના જુહુ બીચ પર દારૂ પીને ચલાવી કાર, ગાડી રેતીમાં ફસાઈ જતા મદદ માટે ટ્રેક્ટર બોલાવવું પડ્યું.. જુઓ
