News Continuous Bureau | Mumbai Mukesh Ambani Deepfake: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ડીપફેક વીડિયોનો ( Deepfake Video ) ઉપયોગ કરીને મહિલા ડોક્ટર સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. મુંબઈના અંધેરીના આ ડૉક્ટર ઈન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા આ શેર ટ્રેડિંગ કૌભાંડનો શિકાર બની હતી. આ સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં ઉદ્યોગપતિ મુકેશ… Continue reading Cyber Crime: મુકેશ અંબાણીના ડીપ ફેક વીડિયોથી છેતરાઈ મહિલા ડોક્ટર, 7 લાખની કરાઈ છેતરપિંડી..
