News Continuous Bureau | Mumbai Mumbai : વિક્રોલી ટ્રાફિક ડિવિઝનમાં ( Vikhroli Traffic Division ) ટ્રાફિક સમસ્યાના ( Traffic problems ) નિરાકરણ માટે છેડા નગર સબવેને ( Cheda Nagar Subway ) તોડી પાડવામાં આવશે. મુંબઈ ટ્રાફિક પોલીસે ( Mumbai Traffic Police ) ગુરુવારે એક ટ્રાફિક સૂચના ( Traffic Notice ) બહાર પાડી અને કહ્યું છે કે મુંબઈના વિક્રોલી વિસ્તારમાં… Continue reading Mumbai : ફરી થશે હેરાનગતિ.. ઘાટકોપર પૂર્વથી નવી મુંબઈ અથવા ઈસ્ટર્ન ફ્રીવે જવા માટેનો રોડ બંધ, વાહનચાલકો આ વૈકલ્પિક માર્ગોનો કરી શકશે ઉપયોગ..
