News Continuous Bureau | Mumbai Mankoli Bridge Stunts:સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને લાઈક્સ મેળવવાના ચક્કરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા યુવાનો માટે ડોમ્બિવલી પોલીસે એક કડક દાખલો બેસાડ્યો છે. માનકોલી બ્રિજ પર હોન્ડા એક્ટિવા પર ટ્રિપલ સીટ સવારી કરી જોખમી સ્ટન્ટ્સ કરનારા ત્રણ યુવાનો વિરુદ્ધ વિષ્ણુનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે આ યુવાનોને શોધી કાઢી તેમનું વાહન પણ… Continue reading Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Tag: Traffic Rules Violation Mumbai
Kandivali Police: કાંદિવલીમાં ખાખીનો ખોફ ઓગળ્યો: એક જ બાઇક પર ૪ સવારી, અટકાવતા પોલીસ સાથે કરી ગેરવર્તણૂક; ચારેય આરોપીઓ જેલ ભેગા.
News Continuous Bureau | Mumbai Kandivali Police મુંબઈના કાંદિવલી વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા યુવકોએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાંદિવલી સ્ટેશન રોડ પર એક જ મોટરસાઇકલ પર ચાર સવારી જઈ રહેલા યુવકોને જ્યારે પોલીસ કોન્સ્ટેબલે અટકાવ્યા, ત્યારે દંડ ભરવાને બદલે તેમણે પોલીસ સાથે ગેરવર્તણૂક કરી ધમકી આપી હતી. આ મામલે સમતાનગર પોલીસે ચારેય… Continue reading Kandivali Police: કાંદિવલીમાં ખાખીનો ખોફ ઓગળ્યો: એક જ બાઇક પર ૪ સવારી, અટકાવતા પોલીસ સાથે કરી ગેરવર્તણૂક; ચારેય આરોપીઓ જેલ ભેગા.
