News Continuous Bureau | Mumbai Mumbai Traffic Police : મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક શિસ્ત જાળવવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. માર્ગ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશમાં ટ્રાફિક પોલીસે માત્ર એક જ મહિનાના ગાળામાં કુલ ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો છે. આ સમયગાળા દરમિયાન વિવિધ નિયમો હેઠળ કુલ… Continue reading Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
