News Continuous Bureau | Mumbai Mumbai News: પશ્ચિમ રેલવે (WR) ના મુંબઈ ડિવિઝન (Mumbai Division) દ્વારા અંધેરી સ્ટેશન (Andheri Station) પર ચેકિંગ હાથ ધરવામાં આવતાં મંગળવારે આઠ કલાકની અંદર કુલ 2693 ટ્રેન મુસાફરો (Train Passenger) ટિકિટ વિના મુસાફરી કરતા પકડાયા હતા. આ ડ્રાઈવ દરમિયાન તેમની પાસેથી દંડ તરીકે રૂ.7.14 લાખ વસૂલવામાં આવ્યા હતા. અગાઉ 30 સપ્ટેમ્બરના રોજ, WRના મુંબઈ… Continue reading Mumbai News: ટિકિટ વગરની મુસાફરી પર મોટી કાર્યવાહી, આ રેલ્વે લાઈન પર આઠ કલાકમાં 2,693 ટ્રેન પ્રવાસીઓ ટિકિટ વગર પકડાયા, આટલો દંડ વસુલ્યો..
