News Continuous Bureau | Mumbai પશ્ચિમ રેલ્વે દવારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-સિયાલદહ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવામાં આવ્યા છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નં. 09437 ગાંધીધામ-સિયાલદહ સ્પેશિયલ, જે 8 ઓક્ટોબર, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને 12 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09438 સિયાલદહ-ગાંધીધામ… Continue reading Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત
