News Continuous Bureau | Mumbai Aircraft Crash: મહારાષ્ટ્રમાં ટ્રેઇની એરક્રાફ્ટ ( Trainee Aircraft ) ક્રેશ થયું છે. મળતી માહિતી અનુસાર પુણે ( Pune ) જિલ્લાના ગોજુબાવી ( Gojubavi ) ગામ પાસે આ અકસ્માત થયો હતો. આ તાલીમી વિમાન દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. બંને ટ્રેઇની પાઇલટ ( Trainee pilot ) છે. આ અકસ્માત ( accident ) આજે રવિવારે… Continue reading Aircraft Crash: મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, આટલા પાઈલટ ઈજાગ્રસ્ત.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં..
