News Continuous Bureau | Mumbai Mumbai Mega Block : મુંબઈ લોકલ મુંબઈકરોની લાઈફલાઈન ગણાય છે… લાખો મુંબઈકર લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. પરંતુ જો તમે આવતીકાલે (રવિવારે) મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. જો તમે કાલે બહાર જવાના છો તો ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચો. ત્રણેય લાઈન પર… Continue reading Mumbai Mega Block : રવિવારે ફરવા જવાનું આયોજન છે? તો વાંચો આ સમાચાર, રેલવેની આ લાઈન પર રહેેશે મેગા બ્લોક… જાણો વિગતે અહીં.
