News Continuous Bureau | Mumbai PhonePe, Gpay અથવા Google Pay, Amazon Pay અને Paytm હાલમાં ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ અથવા UPI એપ્સ છે. આ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ બીજાના UPI ID અથવા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે, પરંતુ તેની પણ એક લિમિટ છે. જો કે, આમાંથી કોઈપણ પેમેન્ટ એપને ચૂકવવા… Continue reading PhonePe, Gpay, Amazon Pay અથવા Paytmથી પૈસા કરો છો ટ્રાન્સફર? જાણો રોજની મર્યાદા
