News Continuous Bureau | Mumbai મુંબઈના(Mumbai) જગપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર(Mahalakshmi Temple) પર જલદી શુદ્ધ સોનાનો ગુંજબ(Pure Gold dome ) ચકચકિત થતો જોવા મળવાનો છે. ઓમાન સ્થિત વેપારીએ(Oman businessman) મહાલક્ષ્મી મંદિરમાં સોનાનો ગુંબજ અપર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે. મૂળ કોઈમ્બતુરના વેપારી પી. પેરિયાસામી(P. Periyasamy) મંદિરના ગુંબજ પર 10 કરોડ રૂપિયાના ખર્ચે સોનાનો ઢાળ(Gold gradient) ચઢાવવાનો છે, તેણે મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટનો(Temple… Continue reading ઓહોહો- ઓમાનનો આ ઉદ્યોગપતિ મુંબઈના પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર પર ચઢાવશે આટલા કરોડની કિંમતનો સોનાનો ગુંબજ-જાણો વિગત
