News Continuous Bureau | Mumbai ૩,૮૮૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે Umarpada taluka Election: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ-ગાંધીનગર દ્વારા પેટા ચૂંટણીના કાર્યક્રમ અનુસાર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયત મતદાર વિભાગની ૪-ઘાણાવડ(અનુસુચિત આદિજાતિ સ્ત્રી) પેટા ચુંટણીનું તા.૧૬ ફેબ્રુ.એ મતદાન યોજાશે. જયારે ઉમરપાડા મામલતદાર કચેરીએ તા.૧૮મીએ મતગણતરી થશે. આ પેટા ચૂંટણીમાં કુલ ૩,૮૮૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે, જેમાં ૧,૯૬૨ મહિલા… Continue reading Umarpada taluka Election: આ તારીખે યોજાશે ઉમરપાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણી, ૩,૮૮૪ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ
