News Continuous Bureau | Mumbai Travis Scott concert તાજેતરમાં મુંબઈના મહાલક્ષ્મી રેસ કોર્સમાં અમેરિકન રૅપર ટ્રેવિસ સ્કૉટના ‘સર્કસ મેક્સિમસ ટૂર’ કૉન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અને ફૂટેજ જોઈને અંદાજ લગાવી શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં લોકો આ કૉન્સર્ટમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. જ્યાં એક તરફ કેટલાક લોકોએ રૅપરના મોડા પહોંચવા અને… Continue reading Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
