News Continuous Bureau | Mumbai Vegetable Price Hike: મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં વરસાદની ઋતુમાં ‘જંગલી પિહરી’ અથવા જંગલી મશરૂમની માંગ અચાનક વધી ગઈ છે. ૧૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હોવા છતાં, આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાકભાજી ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળે છે. આ જંગલી શાકભાજી આદિવાસીઓ માટે અસ્થાયી રોજગારનો સ્ત્રોત પણ બન્યું છે. Vegetable Price Hike: ઉમરિયામાં જંગલી… Continue reading Vegetable Price Hike:ઓત્તારી, આ શાક છે ૧૨૦૦ રુપીયા કિલો…
