News Continuous Bureau | Mumbai Dhurandhar 2 Copyright Dispute: રણવીર સિંહ સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર તો ધમાલ મચાવી રહી છે, પરંતુ હવે તે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. 1989 ની પ્રખ્યાત ફિલ્મ ‘ત્રિદેવ’ ના નિર્માતા ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’ એ ‘ધુરંધર 2’ ના મેકર્સ પર કોપીરાઈટ એક્ટના ઉલ્લંઘનનો આરોપ લગાવીને દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો છે. આ મામલે કોર્ટે… Continue reading Dhurandhar 2 Copyright Dispute: બોક્સ ઓફિસ કલેક્શન પર કોર્ટની નજર: ‘ધુરંધર 2’ ની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે આપ્યો અત્યાર સુધીનો સૌથી કડક આદેશ.
