News Continuous Bureau | Mumbai Truke Buds A1 કિંમત: સસ્તામાં ઇયરબડ્સ ખરીદવી એ એક મોટી ચેલેન્જ છે. ઓછા બજેટમાં તમને વધુ ઓપ્શન્સ મળશે, પરંતુ સારા ફીચર્સવાળા ડિવાઇસની પણ અછત છે. આ સેગમેન્ટમાં Truke Buds A1 લોન્ચ કરવામાં આવ્યું છે, જે શાનદાર ફીચર્સ સાથે આવે છે. આમાં તમને ANC અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ મળશે. આવો જાણીએ તેની… Continue reading Truke Buds A1 લોન્ચ, ઓછી કિંમતે ANC જેવા ફીચર્સ, Amazon પર થશે સેલ
