News Continuous Bureau | Mumbai અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) તાજેતરમાં પાકિસ્તાન (Pakistan) સાથે એક મોટો વેપાર સોદો (Trade Deal) જાહેર કર્યો છે, જેમાં એક અમેરિકી (US) કંપની પાકિસ્તાનમાં (Pakistan) “વિશાળ તેલ ભંડાર” (Massive Oil Reserves)ની શોધ કરશે. ટ્રમ્પે (Donald Trump) એવો પણ ઈશારો કર્યો કે એક દિવસ પાકિસ્તાન (Pakistan) ભારતને (India) પણ તેલ વેચી શકે… Continue reading Trump’s Oil Deal with Pakistan: ટ્રમ્પનો પાકિસ્તાન સાથે તેલ શોધવાનો સોદો: આ દાવો ખરેખર સાચો છે કે પછી એક મોટું કૌભાંડ છે…
