News Continuous Bureau | Mumbai Trump Trade War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત, ચીન અને બાંગ્લાદેશ સહિત 16 મોટા વ્યાપારિક ભાગીદાર દેશો વિરુદ્ધ નવી તપાસ શરૂ કરી છે. આ તપાસ અમેરિકાના વ્યાપાર કાયદા સેક્શન 301 (Trade Act 1974) હેઠળ કરવામાં આવી રહી છે. આ કાયદો અમેરિકાને એવી સત્તા આપે છે કે તે કોઈ પણ દેશ પર ટેરિફ એટલે… Continue reading Trump Trade War: ભારત અને ચીન વિરુદ્ધ અમેરિકાની કડક કાર્યવાહી, તોતિંગ ટેરિફ લાગવાની શક્યતા વચ્ચે ભારતીય નિકાસકારોમાં ચિંતા.
Tag: Trump Trade War
Share Market updates : ટેરિફ મુદ્દે ટ્રમ્પની ‘ટિટ ફોર ટેટ’ નીતિ, ભારતીય શેરબજાર ખુલતા જ ધડામ.. રોકાણકારોના 19 લાખ કરોડ રૂપિયા સ્વાહા
News Continuous Bureau | Mumbai Share Market updates : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ વિશ્વભરના શેરબજારોમાં કોહરામ મચી ગયો છે. તે જ સમયે, ભારતીય શેરબજારો પણ સપ્તાહના પહેલા કારોબારી દિવસે ઉંધા માથે પટકાયું છે. સેન્સેક્સ 3000 થી વધુ પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી પણ 900 થી વધુ પોઈન્ટ ઘટ્યો. આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે… Continue reading Share Market updates : ટેરિફ મુદ્દે ટ્રમ્પની ‘ટિટ ફોર ટેટ’ નીતિ, ભારતીય શેરબજાર ખુલતા જ ધડામ.. રોકાણકારોના 19 લાખ કરોડ રૂપિયા સ્વાહા
Share Market Today: શેરબજારના નવા નાણાકીય વર્ષની ભારે ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ઉંધા માથે પટકાયા; રોકાણકારો ચિંતામાં
News Continuous Bureau | Mumbai Share Market Today:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2 એપ્રિલથી બધા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવા જઈ રહ્યા છે. આ અંગે શેરબજારમાં હલચલ મચી ગઈ છે. રોકાણકારો પણ ગભરાઈ ગયા છે. આને કારણે, વૈશ્વિક સ્તરે બજારમાં વધઘટનો ટ્રેન્ડ ચાલુ છે. પરિસ્થિતિ એવી છે કે આજે BSE સેન્સેક્સ 532 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 76882 ના સ્તરે ખુલ્યો.… Continue reading Share Market Today: શેરબજારના નવા નાણાકીય વર્ષની ભારે ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ઉંધા માથે પટકાયા; રોકાણકારો ચિંતામાં
Trump Trade War: હવે આ દેશો ટ્રમ્પ સાથે સીધી લડાઈના મૂડમાં, અમેરિકી પ્રમુખને આપી દીધી ચિમકી; કહ્યું- અમે અંત સુધી લડવા તૈયાર..
Trump Trade War: ટેરિફ યુદ્ધ વધુ ઘેરું બન્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફની જાહેરાત કરી હતી, જે 4 માર્ચની મધ્યરાત્રિથી અમલમાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો હવે ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે. હવે આ દેશો પણ અમેરિકન રાષ્ટ્રપતિને એ જ રીતે જવાબ… Continue reading Trump Trade War: હવે આ દેશો ટ્રમ્પ સાથે સીધી લડાઈના મૂડમાં, અમેરિકી પ્રમુખને આપી દીધી ચિમકી; કહ્યું- અમે અંત સુધી લડવા તૈયાર..
