News Continuous Bureau | Mumbai Tu Meri Main Tera Main Tera Tu Meri to Release:બોલીવૂડના લોકપ્રિય યુવા સ્ટાર્સ કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ફરી એકવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. તેમની આગામી ફિલ્મ ‘તૂ મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી’ હવે ઓફિશિયલી 25 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ સમીર વિદવાન્સ ના દિગ્દર્શનમાં અને ધર્મા પ્રોડક્શન્સ… Continue reading Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
