News Continuous Bureau | Mumbai Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ટીવી શો કયુંકી સાસ ભી કભી બહુ થી 2′ માં આગામી એપિસોડમાં તુલસી ના જીવનમાં ભારે ઉથલપાથલ જોવા મળશે. તુલસી રસોડામાં માં હોય ત્યારે પરિધી આવે છે અને કહે છે કે તેને લાગે છે કે આ ઘરમાં તેનું કોઈ પોતાનું નથી. તુલસીનો ફોન વાગે છે અને… Continue reading Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
