News Continuous Bureau | Mumbai Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ (KSBKBT 2) અત્યારે એક રોમાંચક વળાંક પર પહોંચી છે. અત્યાર સુધીની વાર્તામાં જોવા મળ્યું છે કે તુલસી, નોયોનાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેને પોતાના ઘરે લઈ આવી છે અને મિહિર સાથે તેના લગ્ન કરાવવા… Continue reading Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: ‘‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ માં હાઈ-વોલ્ટેજ ડ્રામા: લગ્નના મંડપમાં તુલસી ખોલશે એવું રહસ્ય કે હચમચી જશે આખો પરિવાર!
