News Continuous Bureau | Mumbai દક્ષિણ મુંબઈના મુખ્ય વ્યવસાયિક ક્ષેત્ર કાલબાદેવીનો વિકાસ ક્લસ્ટર ડેવલપમેન્ટથી જ થઈ શકે છે. જૂની જર્જરિત ઇમારતો, સાંકડી ગલીઓ, પાર્કિંગનો અભાવ જેવી તમામ મૂળભૂત સુવિધાઓની મુશ્કેલીઓ ક્લસ્ટર ડેવલપમેન્ટથી દૂર થઈ શકે છે. આ માટે મકાનમાલિકો અને ભાડૂતોએ આગળ આવવું પડશે. ક્લસ્ટર ડેવલપમેન્ટમાં સરકાર પણ વધુ એફએસઆઈ આપે છે, તેથી બંને પક્ષોએ આગળ આવીને નવી મજબૂત… Continue reading Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
