News Continuous Bureau | Mumbai Cold and Cough Remedy – હળદર એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં સરળતાથી મળી જાય છે. આ સિવાય આયુર્વેદમાં હળદરને ઔષધિ તરીકે ગણવામાં આવી છે. હળદરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, કોપર, ઝિંક અને ફોસ્ફરસ જેવા ઘણા સ્વાસ્થ્યપ્રદ ગુણો હોય છે. એટલા માટે તમે આજ સુધી ઘણી બધી હળદર ખાધી… Continue reading Cold And Cough Remedy: કાચી હળદરનું અથાણું શરદી દૂર કરે છે, માત્ર 5 મિનિટમાં તૈયાર કરો
