• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - tv actor - Page 2
Tag:

tv actor

મનોરંજન

એક્સ બોયફ્રેન્ડને ટોક્સિક કહેવાવાળી ઉર્ફી જાવેદે વરસાવ્યો પારસ કલનાવત પર પ્રેમ -અભિનેતા વિશે લખી આવી વાત

by Dr. Mayur Parikh September 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા સેન્સેશન(social media sensation) ઉર્ફી જાવેદ(Urif Javed) અવારનવાર એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે. ઉર્ફીએ તેના વિચિત્ર પોશાકથી લઈને જાનથી મારી નાખવાની ધમકીઓ સુધીની તમામ બાબતો માટે ઘણી હેડલાઇન્સ બનાવી છે. ઉર્ફી, જે ઘણીવાર તેના ભૂતકાળના સંબંધો અને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ (Ex boyfriend) વિશે વાત કરતી જોવા મળે છે. દરમિયાન, અભિનેત્રીએ(Actress) તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેના પછી તે ફરી એકવાર સમાચારમાં છે.

વાત એમ છે કે, ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા તેની ઇન્સ્ટા સ્ટોરી(Insta story) પર તેના એક્સ બોયફ્રેન્ડ વિશે એક પોસ્ટ શેર(Post Shared) કરી હતી. જો કે, દર વખતની જેમ આ વખતે તેણે તેના એક્સ બોયફ્રેન્ડ પારસ કલનાવત( Paras Kalnavat)  ને કોઈ ખરી ખોટી નથી સંભળાવી.ઉલટું અભિનેત્રી તેના વખાણ કરતી જોવા મળી છે. ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરેલી આ પોસ્ટમાં તેણે પારસનો એક વીડિયો શેર કર્યો છે, જે કલર્સના રિયાલિટી શો ઝલક દિખલા જા સીઝન 10નો (Reality show Jhalak Dikhla Ja Season 10) છે.વીડિયોમાં પારસ તેની ડાન્સિંગ પાર્ટનર(Dancing partner) શ્વેતા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર શ્વેતા અને પારસની તસવીર પણ શેર કરી છે. આ તસવીર શેર કરતા તેણે લખ્યું- બંનેને શો ઝલકમાં જોવું ખૂબ જ સારું છે. આ સાથે જ તેણે વીડિયો શેર કરતી વખતે કંઈક એવું લખ્યું જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, પારસ કલનાવત, તને આ રીતે પ્રગતિ કરતા જોઈને મને ખૂબ ગર્વ છે. આ સાથે તેણે પારસને ટેગ કરતી આ પોસ્ટમાં હાર્ટ ઈમોજીનો પણ ઉપયોગ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  ધ કાશ્મીર ફાઇલ્સ ને કોઈ પણ એવોર્ડ માં પુરસ્કાર ના મળવા બદલ કોઈ અફસોસ નથી અભિનેત્રી પલ્લવી જોશી ને-જાણો કારણ 

આ પહેલીવાર છે જ્યારે અભિનેત્રી તેમના સંબંધો તૂટ્યા પછી આ રીતે પારસના વખાણ કરતી જોવા મળી છે, નહીં તો આ પહેલા ઉર્ફી ઘણીવાર એક યા બીજી રીતે અભિનેતાને નિશાન બનાવતી જોવા મળી છે. તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન તેણે પારસ નું નામ લીધા વિના અભિનેતા પર નિશાન સાધ્યું હતું. તેણે પારસ ને 'ટોક્સિક બોયફ્રેન્ડ' કહ્યો હતો. આ પછી, લોકોએ ઉર્ફી જાવેદ અને પારસ કલનાવત વચ્ચેના સંબંધો વિશે તેમના અભિપ્રાય બનાવ્યા હતા.

 

September 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અભિનેતા મુકેશ ખન્ના ની મુશ્કેલીઓ વધી શકે છે- એક ઓડિયો ક્લિપ બહાર આવ્યા પછી એફઆઇઆર ની શક્યતા વધી

by Dr. Mayur Parikh August 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી દુનિયાના(TV world) પોપ્યુલર શો(popular show)  શક્તિમાનના(Shaktiman) ફેમ એક્ટર મુકેશ ખન્ના(Mukesh Khanna) પોતાના રેટરિક સ્ટેટમેન્ટ (Mukesh Khanna Rhetoric Statement) માટે જાણીતા છે. ત્યારે હવે મુકેશ ખન્નાએ છોકરીઓ વિશે એવું નિવેદન આપ્યું છે કે હવે યુઝર્સે સોશિયલ મીડિયા(Social Media Users) પર તેને આડે હાથ લીધો છે. મુકેશે પોતાના એક યુટ્યુબ વીડિયોમાં(YouTube video) વિવાદાસ્પદ નિવેદન(controversial statement) આપ્યું છે. જેને કારણે હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

દિલ્હી મહિલા આયોગની(Delhi Commission for Women) અધ્યક્ષ સ્વાતિ માલીવાલે(swati malliwal) દિલ્હી પોલીસના(Delhi Police) સાયબર સેલને(cyber cell) નોટિસ જારી કરી છે. ડી.સી.ડબ્લ્યુએ(D.C.W.A) એક્ટરની વિરુદ્ધ મહિલાઓ પર કથિત રીતે અપમાન જનક અને ખોટી ટિપ્પણી કરવાને લઈને એફ.આઈ.આર(FIR) દાખલ કરવાની માગ કરી છે. સાથે જ એફ.આઈ.આરની કોપીની સાથે આ મામલે ઉઠાવવામાં આવેલા પગલાનો રિપોર્ટ ૧૩ ઓગસ્ટના રોજ સાંજે ૪ વાગ્યા સુધીમાં ડી.સી.ડબ્લ્યુને આપવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતાનો ટપુ હવે એક્ટિંગ કરિયર ને આગળ વધારવા આ કરવા માંગે છે

સ્વાતિ માલીવાલે નોટિસનો ફોટો સોશિયલ મીડિયા(social media) પર શેર પણ કર્યો છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, શક્તિમાનની ભૂમિકા નિભાવનાર એક્ટર મુકેશ ખન્ના દ્વારા મહિલાઓની વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદનો પર એફ.આઈ.આર નોંધવા માટે દિલ્હી પોલીસને અમે નોટિસ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે મુકેશ ખન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે કહી રહ્યા છે કે, જો કોઈ છોકરી કોઈ છોકરાને કહે કે હું તારી સાથે સેક્સ કરવા માંગુ છું, તો તે છોકરી છોકરી નથી, પરંતુ તે બિઝનેસ કરવા જઈ રહી છે. કારણ કે આવા સંસ્કારી સમાજની છોકરી(civilized society girl) બેશરમ કામ ન કરી શકે, જો તે આવું કરે તો સમજી લેવું કે તે સંસ્કારી સમાજની નથી, આ તેનો ધંધો છે અને તમે તેના જીવનસાથી ન બનો, તેથી આવી છોકરીઓથી દૂર રહો.

આ સમાચાર પણ વાંચો :  આને કહેવાય જૂનુન- બોલીવુડની આ અભિનેત્રીને થયો ડેન્ગ્યુ- તીવ્ર તાવ હોવા છતાં કામ કરી રહી છે- જુઓ ફોટોગ્રાફ્સ

August 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

તારક મહેતાનો ટપુ હવે એક્ટિંગ કરિયર ને આગળ વધારવા આ કરવા માંગે છે

by Dr. Mayur Parikh August 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટેલીવિઝન જગતના(Television world) જાણીતા સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં(serial 'Taarak Mehta Ka Oolta Chashma') ટપુનો(Tapu) રોલ કરનાર એક્ટર રાજ અનડકટે(Raj Anadkat) વિવિધ રોલ પ્લે કર્યા છે. તેણે ફેમિલી ડ્રામા(family drama), કોમેડી(Comedy), માઈથોલોજિકલ સિરિયલમાં(mythological serial) કામ કર્યું છે. હવે તે ફિલ્મ તથા ડિજિટલ પ્લેટફોર્મ(Digital platform) પર કામ કરવા માંગે છે. જોકે, હવે ચર્ચા છે કે રાજે આ સીરિયલને ટાટા બાય-બાય કહી દીધું છે, પરંતુ હજી સુધી સિરિયલના મેકર્સ તથા એક્ટરે આ અંગે પુષ્ટિ કરી નથી. 

એક ખાનગી મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું હતું કે, તે એક્ટર તરીકે દરેક પ્રકારના રોલ કરવા માગે છે. તે એક જ મીડિયમમાં કામ કરવા માગતો નથી. તેને જે ઓફર્સ આવશે તેમાં બેસ્ટ કરશે. તે બાઉન્ડ્રીમાં કામ કરવા ઈચ્છતો નથી. તે સ્કાય ઇઝ લિમિટમાં(sky is the limit) માનનારો છે. તે હવે ફિલ્મ ને વેબ સિરીઝમાં(web series) કામ કરવા ઉત્સુક છે. 

આ સમાચાર પણ વાંચો : જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક- દિલ્હી એઈમ્સમાં દાખલ- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

રાજને જ્યારે પૂછવામાં આવ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ(Digital platform) પર મોટાભાગે બોલ્ડ સીન્સ(Bold scenes) આવતા હોય છે. તો તે પણ આ સીન્સ કરશે? જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તે બોલ્ડ સીન્સ અથવા ઇન્ટિમેટ સીન્સ(Intimate scenes) ભજવવામાં કમ્ફર્ટેબલ નથી. તેને હજી સુધી આ અંગે વિચાર્યું નથી. તેને ખ્યાલ નથી કે તે તેના પર કેવી પ્રતિક્રિયા આપે. તેણે બોલ્ડ પ્રોજેક્ટ્‌સ(Bold projects) અંગે વિચાર્યું નથી. જો તેને એક્શન કરવાની થશે તો તે આ માટે તૈયાર છે. તેને આ ગમે છે. તે પોતાની ઓનસ્ક્રીન ઇમેજ બદલવા માંગે છે. રાજ ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે કામ કરવા માંગે છે. તેનું સપનું છે કે તે રોહિત શેટ્ટી સાથે કામ કરે. તેણે રોહિત શેટ્ટીની(Rohit Shetty) ફિલ્મ્સ એકથી વધુ વાર જોઈ છે. તે જ્યારે પણ એવોર્ડ ફંક્શનમાં(award function) રોહિત શેટ્ટીને મળે ત્યારે તે તેમની સાથે વાત પણ કરવાની હિંમત કરી શકતો નથી. રાજે એમ પણ કહ્યું હતું કે તે 'ખતરો કે ખિલાડી'માં(Khatro Ke Khiladi) કામ કરવા તૈયાર છે. જો તેને આ શો ઑફર થયો તો તે તેમાં કામ કરવા તૈયાર છે. આવતા વર્ષે તે આ શોમાં કામ કરવા તૈયાર છે. શરૂઆતમાં તેણે સ્વાસ્થ્ય(Health) પર ધ્યાન આપ્યું નહોતું. તે હાલમાં જીમ જાય છે. રાજે વધુમાં ઉમેર્યું હતું કે તે હાલમાં શું જમે છે તેના પર ફોકસ કરે છે. તેણે પર્સનલ ટ્રેનર(Personal trainer) પણ રાખ્યો છે. તેણે ડાયટ પ્લાન બનાવીને આપ્યો છે અને તે રેગ્યુલર આ ફોલો કરે છે. જોકે, જ્યારે તે ટ્રાવેલિંગ(traveling) કરતો હોય છે ત્યારે ડાયટ પ્લાન ફોલો કરી શકાતો નથી. તે રજાઓમાં ક્યારેય કેલરીની ગણતરી કરતો નથી. હાલમાં તે કાર્બ્સ ઓછા લે છે. 

આ સમાચાર પણ વાંચો : પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ

રાજ અનડકટ ટીવી એક્ટ્રેસ(TV actress) કનિકા માન સાથે મ્યૂઝિક વીડિયો(Music video) 'સોરી સોરી'માં જાેવા મળશે. આ મ્યૂઝિક વીડિયોનું શૂટિંગ દુબઈમાં કરવામાં આવ્યું છે.

August 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

પહેચાન કૌન- તસવીરમાં તોફાની સ્મિત ધરાવતો આ બાળક એક સમયે હતો તારક મહેતાનો મહત્વનો ભાગ હતો-જાણો તે અભિનેતા વિશે

by Dr. Mayur Parikh August 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી શો (TV show) 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehta Ka Ulta Chashma) ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. છેલ્લા 14 વર્ષથી આ શો લોકોના જીવનનો મહત્વનો ભાગ બની રહ્યો છે. આ શોમાં ઘણા પાત્રો આવ્યા અને ગયા પરંતુ જે પણ આ શોનો ભાગ બન્યો તેને ખૂબ જ લોકપ્રિયતા મળી. આજે પણ તેમના નામ લોકોની જીભ પર છે અને જો તમે દાવો કરો છો કે તમે આ સીરિયલના ડાઇ હાર્ડ ફેન(Die hard fan) છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. તમારે ફક્ત ચિત્ર જોઈને જણાવવાનું છે કે બતાવેલ ફોટો કઈ વ્યક્તિનો છે.

આજે અમે તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક પાત્રના બાળપણના ફોટા(Childhood photos) બતાવીશું જે શોનો મહત્વનો ભાગ રહ્યો છે. શું તમે ઓળખી શકો છો કે આ અભિનેતા કોણ છે? ફોટોમાં પણ તોફાની સ્મિત(Mischievous smile) ધરાવતું આ બાળક બીજું કોઈ નહીં પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જૂના સોઢી(Old Sodhi) એટલે કે ગુરચરણ સિંહ(Gurcharan Singh) છે. ગુરચરણ સિંહ હાલમાં જ દુબઈમાં(Dubai) પોતાના વેકેશનને લઈને ઘણો હોબાળો મચાવી રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : જાણો તે લેખક વિશે જેના વિના અમિતાભ બચ્ચન ક્યારેય બની શક્યા ન હોત શહેનશાહ-આ રીતે લખાયા હતા ફિલ્મના ક્લાઈમેક્સ ના ડાયલોગ

તમને જણાવી દઈએ કે ગુરુચરણ સિંહે તારક મહેતાના શોમાં રોશન સોઢીની(Roshan Sodhi) ભૂમિકા ભજવી હતી. ચાહકોને તેનો

નિર્દોષ પરંતુ ફની અવતાર પસંદ આવ્યો. જો કે, તેણે 2020 માં શો છોડી દીધો હતો અને તેની પાછળના કારણ

વિશે ઘણી અફવાઓ છે. ગુરચરણ સિંહે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર પોતાના સ્કૂલના દિવસોની એક તસવીર

શેર કરી છે. તે તેના શાળાના દિવસોનો પાસપોર્ટ સાઇઝનો(passport size) ફોટો હતો અને તે લાલ સ્વેટર સાથે સફેદ શર્ટમાં

જોઇ શકાય છે. હંમેશા ખુશ રહેતો સોઢી એક્ટર તેના સ્કૂલ યુનિફોર્મમાં ક્યૂટ લાગતો હતો. નીચે તેના ચિત્ર પર એક નજર નાખો.

 

August 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

તારક મહેતા-શો ના નિર્માતા આસિત કુમાર મોદીના નિવેદન પર એક્ટર શૈલેષ લોઢાએ સો-મીડિયા પર પોસ્ટ શેર કરી આપી પ્રતિક્રિયા- જુઓ ફોટોગ્રાફ 

by Dr. Mayur Parikh August 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટેલિવિઝન જગતનો શો(TV Show) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(TMKOC) પોતાની સ્ટારકાસ્ટના(Starcast) કારણે હાલના દિવસોમાં ચર્ચામાં છે. તારક મહેતા શોના કલાકારોની(Show charachter) એન્ટ્રી એક્ઝિટના સમાચાર સોશિયલ મીડિયા(Social media) પર છવાયેલા રહે છે. તેમાં નવું નામ શૈલેષ લોઢાનું(Shailesh Lodha) છે. અટકળો છે કે, તેમણે શો છોડી દીધો છે. રવિવારે પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ(Producer Asit Kumar Modi) શૈલેષ લોઢાને લઈને પ્રતિક્રિયા આપી હતી. 

મીડિયા રિપોર્ટ મુજબ આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, શોમાં નવા તારક મહેતા (Tarak Mehta) તો આવશે, જૂના આવશે તો વધારે મજા આવશે. શો બંધ થશે નહીં. આસિત કુમારના આ નિવેદન પછી શૈલેષ લોઢાએ કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ તેમણે ઈન્સ્ટા પોસ્ટ(Insta post) પર હાલમાં જ પોતાના મનની વાત વ્યક્ત કરી છે. હવે શૈલેષની આ પોસ્ટ તારક મહેતાના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીના રિએક્શનનો જવાબ છે અથવા બીજું કઈ એ તો એક્ટરને જ ખબર હશે. 

  આ સમાચાર પણ વાંચો : બધા દિવસ એક સમાન નથી હોતા- અમિતાભને ફિલ્મમાંથી કાઢી મુકાયો હતો અને ત્યારબાદ રી એન્ટ્રી થઈ અને ફિલ્મ ગઈ સુપરહિટ

એક્ટર શૈલેષ લોઢાએ ઈન્સ્ટા સ્ટોરી(Insta story) પર પોતાનો ફોટો શેર(Photo share) કરી લખ્યું- ‘તેરે મેરે રિશ્તે કા યહી હિસાબ રહા, મૈં દિલ હી દિલ રહા તૂ દિમાગ રહા’. શૈલેષની શૈલી. શૈલેષ લોઢાની આ પોસ્ટ ફેન્સની વચ્ચે વાયરલ થઈ રહી છે. શૈલેષના ફેન્સ ઈચ્છે કે તેઓ ફરીથી તારક મહેતામાં પાછા આવી જાય. મેકર્સની સાથે તેમનો જે પણ વિવાદ હોય છે તેનો નિવેડો લાવે. આમ તો ફેન્સને એ વાતની ખાતરી છે કે શૈલેષ ટીવી સ્ક્રિનથી(TVScreen) ગાયબ નથી થયા. તેઓ તારક મહેતામાં જાેવા નથી મળતા તો શું થયું, પોતાના નવા શો વાહ ભાઈ વાહમાં ફેન્સને એન્ટરટેન કરે છે. તારક મહેતાના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ બધાને સાથે જોડીને રાખવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ શું કરવું જો કોઈ આવવા જ ન માગતું હોય તો. લોકોનું પેટ ભરાઈ ગયું છે તેઓ ઘણું બધું કરી ચૂક્યા છે અને કરવા માગે છે. આસિત મોદીએ કહ્યું કે શો બંધ નહીં થાય. નવા તારક મહેતા જરૂર આવશે, જૂના આવશે તો પણ ખુશી થશે. અમે માત્ર બધાને એન્ટરટેઇન કરવા માગીએ છીએ.

August 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

આ સુપ્રસીદ્ધ ટીવી સ્ટાર ને થયો કોરોના. બેકાળજી રાખતા હવે આઈસીયુ માં ભરતી.

by Dr. Mayur Parikh May 10, 2021
written by Dr. Mayur Parikh

પ્રસિદ્ધ ટીવી અભિનેતા સૂરજ થાપરને ત્રણ દિવસથી તાવ આવતો હોવા છતાં દવા લઈને ગોવામાં શૂટિંગ કરીરહ્યો હતો. પરંતુ હવે તેની તબિયત વધુ લથડી છે.

હવે તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર તે આઈસીયુ માં છે.

તેના શરીરમાં ઓક્સીજનનું લેવલ ઓછું થઈ ગયું છે. હાલ તેની ટ્રીટમેન્ટ ચાલુ છે…

લોકડાઉન છતાં મુંબઈના વિજ વપરાશમાં અધધધ વધારો; ૬ કરોડ રૂપિયા જેટલો વિજ વપરાશ વધ્યો, જાણો વિગત…
 

May 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક