News Continuous Bureau | Mumbai Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી 2’ અત્યારે ટીઆરપી (TRP) ચાર્ટમાં ટોચ પર છે. આ શોમાં નકારાત્મક ભૂમિકા ભજવનાર ‘નોયના ડાર્લિંગ’ એટલે કે અભિનેત્રી બરખા બિષ્ટની સફરનો હવે અંત આવ્યો છે. સીરિયલમાં નોયનાના પાત્રનો પર્દાફાશ થયા બાદ બરખાએ સત્તાવાર રીતે શો છોડવાની જાહેરાત… Continue reading Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યૂંકી 2’ ના સેટ પર છવાયો સન્નાટો: બરખા બિષ્ટે ‘નોયના ડાર્લિંગ’ ના પાત્રને કહ્યું અલવિદા, ઈમોશનલ વીડિયો થયો વાયરલ!
