News Continuous Bureau | Mumbai TMKOC: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલ અને બબિતા જી ની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રિયલ લાઈફમાં એક વખત આ બંને કલાકારો વચ્ચે સેટ પર તીવ્ર વિવાદ થયો હતો. આ વિવાદ મુનમુન દત્તાના વ્યવહારને લઈને થયો હતો. આ સમાચાર પણ વાંચો: Raja… Continue reading TMKOC: રિયલ લાઈફ માં જેઠાલાલ અને બબીતાજી વચ્ચે થઇ હતી બોલાચાલી, જાણો શું છે સમગ્ર મામલો
